Posts

પત્રલેખન

તમારા ભાઈ એ ધોરણ ૧૨ માં સારા પરિણામ સાથે પાસ કરી તથા પ્રથમ રેન્ક મેળવી છે. તેથી તેને શુભેરછા પાઠવતું પત્ર લેખન.                                                 ભીલ અજિતભાઈ દામસિંગભાઈ                                                   મુ:- કોટબી, તા:- કવાંટ                                                     જિલ્લો:- છોટાઉદેપુર  પ્રિય ભાઈ                   વિષય:- ધોરણ ૧૨ ની પરીક્ષા સારા પરિણામ લાવેલ હોવાથી શુભેરછા આપવા બાબત          પ્રિય ભાઈ મહેશ તમે શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માં ધોરણ ૧૨ ની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વા...

મારા એક દિવસ ની દિનચર્યા

દોરરોજ ની જેમ હું વહેલી સવારે ૪:૩૦ વાગ્યે જાગી ગયો. ત્યાર બાદ નાવા ધોવા તથા ફ્રેશ થવા માં અડધો કલાક લાગ્યો ૫ વાગ્યે થી ૭:૩૦ વાગે સુધી કોલેજ નું ગૃહકાર્ય પૂરું કર્યું.         ત્યાર બાદ કેન્ટિન માં નાસ્તો કરવા જવાનો સમય થયો એટલે બધા મિત્ર સહિત વાત ચિત કરતા કરતાં કેન્ટિન માં પહોંચ્યા નાસ્તા માં આજે દોર રોજ ની ચા સાથે પૂરી હતી એ નાસ્તો કરી લીધા પછી હોસ્ટેલ માં પાછા આવ્યાં અને પોત પોતાના રૂમમાં ગયા . આજે રવિવાર નો દિવસ  એટલે રજા નો દિવસ હતો. દોર રોજ કરતા આજે થોડી શાંતિ હતી.બધા પોત પોતાના ત્યારબાદ બે કલાક જેટલું સોશિયલ મીડિયા તથા વોટ્સએપ પર જૂના મિત્રો સાથે વાતચીત કરી.રાજા નો દિવસ હતો તેથી આજે દરરોજ કરતા થોડું વહેલું બનાવી દેતા ૧૨.૩૦ સમય થતા અમે ફરી થી ભોજન કરવા માટે મિત્ર સાથે કેન્ટિન માં ગયા ત્યાં રોટલી શાક દાળ  ભાત અને ઠંડી એવી મસ્ત ખાટી છાશ પીધી .ત્યાર બાદ કપડા ધોવા ના હતા તે ધોયા પછી બજાર માં ફરવા માટે અન્ય થોડું કામ હોવાથી ૨ વાગે હોસ્ટેલ થી બજાર જવા માટે મિત્ર સહિત તૈયાર થયા અને વચ્ચે ૨,૩ જેટલું અંતર હોસ્ટેલ અને બજાર હતું અને અમે બધા ૩ મિત્ર ચાલતા  ગય...

અંધકાર થી પ્રકાશ તરફ એક કદમ

રાજ્ય ના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં આવેલ એક ગામ ચારેય તરફ પહાડો, કાચા રસ્તા, અને ભૌતિક સુવિધાઓ થી તથા વીજળી ની અછત મર્યાદિત સુવિધા ઓઅહીં ના લોકો નું જીવન જળ જંગલ જમીન અને ખેતી પર આધારિત હતું. પ્રાથમિક શિક્ષણ શાળા, આરોગ્ય કેન્દ્ર થી વંચિત હતું.           અહીં ના લોકો જાણકાર વધુ ન હતા પરંતુ આ જ ગામનો રહેવાસી કરણ નામનો છોકરો તેના માતા પિતા સાથે કાચા મકાન માં રહેતો. કરણ ના માતા પિતા ખેડૂત હતા .આથી સવાર થી સાંજ સુધી સતત કામ કરતા છતાં આ ખેતર માંથી એટલી બધી આવક મળી શકતી નહોતી. તેના થી માત્ર જીવન જીવવા માટે ની પ્રાથમિક જરૂરિયાત પણ ક્યારેક પુરી ન પણ થઈ શકતી.    કરણ અભ્યાસ માં હોશિયાર અને મહેનતુ હતો તેથી પડોશ ગામ માં આવેલી સરકારી શાળા માં 3 કિલોમીટર નિયમિત ચાલી ને જતો .       રાત્રે ઘરે લાઈટ-વીજળી ન હોવાથી કરણ દીવો સળગાવી અભ્યાસ કરતો. કયારેક થાક થી આંખ મીચાઈ જતી પણ પરંતુ તેને પોતાના પિતા ના શબ્દો યાદ આવતા-                 " બેટા , ભણતર જ તને અમારી જેવી જિંદગી થી બચાવશે ."   એક દિવસ આ ગામમાં જ...

ભાગ્યરૂપ ફળ

એક ગામ માં એક વૃદ્ધ માણસ રહે. તે વૃદ્ધ માણસ ની પત્ની ના અવસાન ને લગ ભગ ત્રણેક વર્ષ પહેલાં થયું હતું. તેમના ત્રણ દીકરા હતા. આ ત્રણ દીકરા માંથી એક દીકરો શિક્ષક ની નોકરી કરતો. અને બીજો એના માતા પિતા સાથે એક ઘર માં રહે અને ત્રીજો દીકરો પણ જોડે જ બાજુ ના ઘર માં રહે પરંતુ આ બે ભાઈઓ વચ્ચે ના એમના ખરાબ વર્તન ને કારણે સબંધ ખરાબ હતા.એમના પિતા નું નામ કાંતિલાલ એમનો સ્વભાવ પણ ખૂબ ખરાબ હતો.તેઓ લોકો સાથે ખરાબ રીતે વર્તતા અને હંમેશા નિંદા કરતા રહેતા.           કાંતિલાલ ના ઘર સામે ભીમા ભાઈ નું ઘર હતું તે સારી નિયત ના હતા. તેઓ લોકો સાથે હળીમળીને રહેતા અને સારી રીતે વર્તન કરતા. તેથી તેમને લોકો પસંદ પણ કરતા. આ બંને ના ઘર ની બાજુ માં મેલડી માં અને ભાથીજી મહારાજ નું મંદિર નું સ્થાનક આવેલું હતું.તેથી ગામ ના લોકો ત્યાં જ આવીને આરાધના અને પૂજા કરતા. આ સમયે એ સમાજ ની અંધશ્રદ્ધા ઓ પ્રમાણે આઠમ ના દિવસે બકરી કે અન્ય વસ્તુઓ નું આહુતિ આપતા.  કાંતિલાલ અને ભીમાભાઇ દારૂ વેચતા અને ભીમા ભાઈ ને લોકો પસંદ કરતા હોવાથી એના ત્યાજ દારૂ પણ વધારે વેચાતો આ બાબત કાન્તિ ભાઈ ને ગમતી ન હોતી. કાંતિભાઈ કાળ...

Wikipedia

      Wikipedia - વિશ્વ નું સૌથી મોટુ ઓનલાઇન knowledge library               આપણે કોઈ પણ વિષય વિશે જાણવું હોય, માહિતી મેળવવી હોય,અથવા કોઈ પણ ઐતિહાસિક, વૈજ્ઞાનિક, સામાન્ય પ્રશ્નો ના જવાબ જોઈતું હોય ત્યારે ત્યારે સૌ પ્રથમ મન માં આવતું નામ એટલે વિકિપીડિયા જેની પાસે સંપૂર્ણ માહિતી અને ફ્રી knowledge પ્લેટફોર્મ છે.,જ્યાં વિશ્વ ના તમામ લોકો સાથે મળીને માહિતી તૈયાર કરે છે. અને તેને નિયમિત રીતે updated પણ કરે છે.           વિકિપીડિયા શું છે? વિકિપીડિયા એ એક ફ્રી ઓનલાઇન encyclopedia છે. એમાં આપેલી લગ ભગ બધી માહિતી લોકો દ્વારા લખાયેલી હોય છે.અને કોઈ પણ વ્યક્તિ ફેરફાર કરી શકે છે. વિકિપીડિયા ને 15 જાન્યુઆરી 2001 ના રોજ jimmy wales અને Larry Sanger દ્વારા શરૂ કરવા માં આવ્યું હતું.   વિકિપીડિયા ની ખાસિયત: ફ્રી knowledge, 300+ ભાષાઓમા ઉપલબ્ધ,જેમાં ગુજરાતી એક છે. લોકો રોજ નવી માહિતી ઉમેરે છે  કોઈ પણ લોગીન કર્યા વગર ઉપયોગ કરી શકાય  દરેક માહિતી માટે reference અને sources આપવા માં આવે છે. વિકિપીડિયા ની કામ કરવાન...

YouTube

YouTube – દુનિયાના સૌથી મોટા Video Platform ની સફર  Introduction (પરિચય) આજના સમયમાં YouTube માત્ર Video જોવા માટેનું Platform નથી, પણ શીખવા, કમાવા, મનોરંજન મેળવવા અને Talent બતાવવા માટેનું સૌથી મોટું Digital Stage છે. દિવસે લાખો લોકો YouTube પર Video અપલોડ કરે છે અને કરોડો લોકો તેમને જોવે છે. Youtube એ Education થી લઈને Entertainment સુધી બધું એક ક્લિકમાં ઉપલબ્ધ કરી દીધું છે. YouTube શું છે? YouTube એ એક Free Video Sharing Platform છે, જ્યાં કોઈપણ વ્યક્તિ પોતાની Video Upload કરી શકે છે અને લોકો તેને જોઈ શકે, Like કરી શકે, Share કરી શકે અને Comment કરી શકે. 2005માં YouTube શરૂ થયું અને ત્યારપછી Google એ તેને ખરીદ્યું, જે બાદ તે દુનિયામાં સૌથી મોટું Video Platform બની ગયું. યુટ્યુબ ની ખાસિયતો  ૧) ફ્રી પ્લેટફોર્મ  વિડિઓ જોવું અને ઉપલોડ બંને ફ્રી માં થાય છે ૨) અનલિમિટેડ content  કોઈ પણ વિષય પર અઢળક વિડીયો ઉપલબ્ધ હોય. 3) earning opportunities  YouTube partener program દ્વારા કમાણી ની તક  ૪) લર્નિંગ પ્લેટફોર્મ  ઓનલાઇન કોર્સ, સ્કીલ્સ,toutorial, મોટીવેશન વધુ...

Tops technologies- IT Traning થી career growth સુધીની એક સાચી સફર

        પરિચય           આજના સમયમાં IT ક્ષેત્ર ઝડપ થી વિકાસ થતું જઈ રહ્યું છે અને તેમાં જોબ opportunities પણ વધુ છે. પરંતુ સારી નોલેજ, પ્રેક્ટિકલ સ્કીલ અને experience હોય તો જ સારું career બનાવી શકાય. Tops technologies શું છે    "Tops technologies" એ 15 વર્ષ નો અનુભવ ધરાવતી ભારત ની શ્રેષ્ટ આઇટી તાલીમ કંપની છે. આ કંપની કે જેની ઓનલાઇન માધ્યમ તરીકે "tops technologies" વેબસાઇટ ઉપલબ્ધ છે જ્યાં થી આપણે લોકો ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા રોજગાર લક્ષી એવા તમામ પ્રકારના અભ્યાસક્રમ ની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. તથા આ અભ્યાસક્રમો નું અન્વેષણ કરી શકીએ છીએ. આ કંપની ની ખાસ વિશેષતા એ છે કે તે પોતાની જ સમગ્ર ભારત માં 20+ જેટલી ઓફીસ અને 50થી વધુ ઉદ્યોગ અભ્યાસક્રમ ધરાવે છે.   ગુજરાત માં તેની ઓફિસ અમદાવાદ, સુરત,અને રાજકોટ જેવા શહેરમાં આવેલા છે. આધુનિક સમયમાં આ કંપની દ્વારા શીખવવા માં આવતા તમામ પ્રકારના અભ્યાસક્રમ દ્વારા રોજગાર આપવામાં આવે છે. જેમકે ડિજિટલ માર્કેટિંગ, પાયથોન, ઓનલાઇન મોબાઇલ સોફ્ટવેર ડેવલોપિંગ કોર્સ ડિઝાઇન વગરે અન્ય અભ્યાસ ...