Wikipedia

      Wikipedia - વિશ્વ નું સૌથી મોટુ ઓનલાઇન knowledge library 

             આપણે કોઈ પણ વિષય વિશે જાણવું હોય, માહિતી મેળવવી હોય,અથવા કોઈ પણ ઐતિહાસિક, વૈજ્ઞાનિક, સામાન્ય પ્રશ્નો ના જવાબ જોઈતું હોય ત્યારે ત્યારે સૌ પ્રથમ મન માં આવતું નામ એટલે વિકિપીડિયા જેની પાસે સંપૂર્ણ માહિતી અને ફ્રી knowledge પ્લેટફોર્મ છે.,જ્યાં વિશ્વ ના તમામ લોકો સાથે મળીને માહિતી તૈયાર કરે છે. અને તેને નિયમિત રીતે updated પણ કરે છે.

          વિકિપીડિયા શું છે?

વિકિપીડિયા એ એક ફ્રી ઓનલાઇન encyclopedia છે. એમાં આપેલી લગ ભગ બધી માહિતી લોકો દ્વારા લખાયેલી હોય છે.અને કોઈ પણ વ્યક્તિ ફેરફાર કરી શકે છે.

વિકિપીડિયા ને 15 જાન્યુઆરી 2001 ના રોજ jimmy wales અને Larry Sanger દ્વારા શરૂ કરવા માં આવ્યું હતું.

  વિકિપીડિયા ની ખાસિયત:

ફ્રી knowledge,

300+ ભાષાઓમા ઉપલબ્ધ,જેમાં ગુજરાતી એક છે.

લોકો રોજ નવી માહિતી ઉમેરે છે 

કોઈ પણ લોગીન કર્યા વગર ઉપયોગ કરી શકાય 

દરેક માહિતી માટે reference અને sources આપવા માં આવે છે.

વિકિપીડિયા ની કામ કરવાની રીત 

વિકિપીડિયા પાસે વિકિમીડિયા foundation નામ ની નોન profit સંસ્થા છે જે આ પ્લેટફોર્મ ને મેનેજમેન્ટ કરે છે. પરંતુ વિકિપીડિયા પર નું કન્ટેન્ટ લોકો દ્વારા લખાય છે.

વિકિપીડિયા ના ફાયદા 

Knowledge free મા મળે છે.

Language barrier નથી 

ડેટા regularly updated કરાય છે.

સિમ્પલ અને સરળ થી કોન્ટેટ સમજી શકાય છે.

નિષ્કર્ષ:

Wikipedia એ દુનિયા નો સૌથી મોટો ફ્રી knowledge source છે.



Comments

Popular posts from this blog

Review writing

Web Series Review writing

Tops technologies- IT Traning થી career growth સુધીની એક સાચી સફર