Posts

Showing posts from July, 2025

હોસ્ટેલ લાઇફ

     નમસ્તે મિત્રો હું તમને હોસ્ટેલ લાઇફ પર તમારા સમક્ષ મારા અનુભવો શેર કરું છું.      હોસ્ટેલ લાઇફ એ એક એવી ઓનખી અને સુખી થી ભરેલી દુનિયા છે જ્યાં તમને શરૂઆત માં થોડું રહેવાનું અઘરું લાગી શકે છે.પણ જેમ જેમ દુનિયા પોતાની રીતે આગળ ચાલશે તેમ તેમ તમને એ વાત નો અનુભવ થવા લાગશે કે હું એક જગ્યા પર આવ્યો છું જ્યાં મને અનેક નવા નવા મિત્રો મળ્યા છે.              હોસ્ટેલ લાઇફ એટલે કે જીવન નું એક એવો યાદગાર માળખું છે. જ્યાં તમને અનેક એવા નવા બનેલા મિત્રો જે માંથી એક એવો મિત્રો મળશે જે તમને આખી જીંદગી માં તમને એનો સાથ ગમે તેવી (સુખ - દુઃખ ) પરિસ્થિતિ માં મળશે.હોસ્ટેલ લાઇફ એટલે જ્યાં ઘર ના સભ્યો થી થોડાક સમય માટે દૂર રહેવું પડે. હોસ્ટેલ મતલબ જ્યાં માં ના હાથે બનાવેલું ભોજન  નું  અભાવ હોય.પણ તે બી થોડા સમય માટે જ.     હોસ્ટેલ લાઇફ જ્યારે તામરી પૂરી થવાના પડાવ પર આવી ગઈ હશે. ત્યારે તમને  એ વાત નો અનુભવ ચોક્ક્સ થશે કે કાશ હજુ થોડાપળ  માટે રહેવા મળે તો કેટલું સારું અને એ સિવાય અન્ય એવા ઘણા અનુભવો થસે જે તમને આ...