Web Series Review writing
Series Name:- Mumbai modern love Episode 1 :- "Night' Queen" Release date:- 13 May 2022 Network:- Amazon Prime Video મોર્ડન લવ મુંબઈ એ પ્રીતિશ નંદી દ્વારા વેબ સિરીઝ બનાવાયેલ હિન્દી ભાષામાં ૪૨ મિનિટ નો પહેલો એપિસોડ છે. જેના ડિરેક્ટર સોનાલી બોઝ છે. આ એપિસોડ ની અંદર જોવાં મળતા કેરેક્ટર ફાતિમા સના શેખ, પ્રતીક ગાંધી, ભૂપેન્દ્ર જાદવત, રણવીર બરાર,તનુજા, વગેરે..... "રાત રાણી " એપિસોડ ની શરૂઆત અહીં થી થાય ઉપર દેખાતા છબી માં એક પુલ છે જેનું નામ ફ્લાયઓવર બ્રિજ હોય છે. આ એપિસોડ જ પુલ થી સંકળાયેલ છે. લાલી એક રસોઈયા છે અને તેનો પતિ લુત્ફી એક સુરક્ષા ગાર્ડ (સિક્યુરિટી) છે. એક કપ આઇસ્ક્રીમ અને બે ચમચી એ એમની આદત છે . લાલી અને લુત્ફી એક દિવસ સાંજ ના સમયે આ ફ્લાયઓવર બ્રિજ ના નીચે વાત ચિત કર્યા પછી તેઓ બને આઇસ્ક્રીમ ખાવા માટે જાય છે. ત્યારબાદ તેના બીજા દિવસે સવાર માં લ...