પત્રલેખન
તમારા ભાઈ એ ધોરણ ૧૨ માં સારા પરિણામ સાથે પાસ કરી તથા પ્રથમ રેન્ક મેળવી છે. તેથી તેને શુભેરછા પાઠવતું પત્ર લેખન. ભીલ અજિતભાઈ દામસિંગભાઈ મુ:- કોટબી, તા:- કવાંટ જિલ્લો:- છોટાઉદેપુર પ્રિય ભાઈ વિષય:- ધોરણ ૧૨ ની પરીક્ષા સારા પરિણામ લાવેલ હોવાથી શુભેરછા આપવા બાબત પ્રિય ભાઈ મહેશ તમે શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માં ધોરણ ૧૨ ની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વા...