YouTube



YouTube – દુનિયાના સૌથી મોટા Video Platform ની સફર 

Introduction (પરિચય)


આજના સમયમાં YouTube માત્ર Video જોવા માટેનું Platform નથી, પણ શીખવા, કમાવા, મનોરંજન મેળવવા અને Talent બતાવવા માટેનું સૌથી મોટું Digital Stage છે.

દિવસે લાખો લોકો YouTube પર Video અપલોડ કરે છે અને કરોડો લોકો તેમને જોવે છે.

Youtube એ Education થી લઈને Entertainment સુધી બધું એક ક્લિકમાં ઉપલબ્ધ કરી દીધું છે.

YouTube શું છે?


YouTube એ એક Free Video Sharing Platform છે, જ્યાં કોઈપણ વ્યક્તિ પોતાની Video Upload કરી શકે છે અને લોકો તેને જોઈ શકે, Like કરી શકે, Share કરી શકે અને Comment કરી શકે.

2005માં YouTube શરૂ થયું અને ત્યારપછી Google એ તેને ખરીદ્યું, જે બાદ તે દુનિયામાં સૌથી મોટું Video Platform બની ગયું.

યુટ્યુબ ની ખાસિયતો 

૧) ફ્રી પ્લેટફોર્મ 

વિડિઓ જોવું અને ઉપલોડ બંને ફ્રી માં થાય છે

૨) અનલિમિટેડ content 

કોઈ પણ વિષય પર અઢળક વિડીયો ઉપલબ્ધ હોય.

3) earning opportunities 

YouTube partener program દ્વારા કમાણી ની તક 

૪) લર્નિંગ પ્લેટફોર્મ 

ઓનલાઇન કોર્સ, સ્કીલ્સ,toutorial, મોટીવેશન વધુ 

૫) entertainment 

Movie,web series, comedy scene...

YouTube વાપરવાના ફાયદાઓ 

Creativity વિકસે,

Knowledge વધે 

સ્કીલ ડેવલપ થાય

કોમ્યુનિકેશન સુધરે છે.

ગ્લોબલ audience સુધી પહોંચી શકાય.

નિષ્કર્ષ: YouTube આજ ના સમય માં માત્ર Entertainment નહીં, પરંતુ opportunities નું દ્વાર છે.


Comments

Popular posts from this blog

Review writing

Web Series Review writing

Tops technologies- IT Traning થી career growth સુધીની એક સાચી સફર