Posts

Showing posts from November, 2025

Wikipedia

      Wikipedia - વિશ્વ નું સૌથી મોટુ ઓનલાઇન knowledge library               આપણે કોઈ પણ વિષય વિશે જાણવું હોય, માહિતી મેળવવી હોય,અથવા કોઈ પણ ઐતિહાસિક, વૈજ્ઞાનિક, સામાન્ય પ્રશ્નો ના જવાબ જોઈતું હોય ત્યારે ત્યારે સૌ પ્રથમ મન માં આવતું નામ એટલે વિકિપીડિયા જેની પાસે સંપૂર્ણ માહિતી અને ફ્રી knowledge પ્લેટફોર્મ છે.,જ્યાં વિશ્વ ના તમામ લોકો સાથે મળીને માહિતી તૈયાર કરે છે. અને તેને નિયમિત રીતે updated પણ કરે છે.           વિકિપીડિયા શું છે? વિકિપીડિયા એ એક ફ્રી ઓનલાઇન encyclopedia છે. એમાં આપેલી લગ ભગ બધી માહિતી લોકો દ્વારા લખાયેલી હોય છે.અને કોઈ પણ વ્યક્તિ ફેરફાર કરી શકે છે. વિકિપીડિયા ને 15 જાન્યુઆરી 2001 ના રોજ jimmy wales અને Larry Sanger દ્વારા શરૂ કરવા માં આવ્યું હતું.   વિકિપીડિયા ની ખાસિયત: ફ્રી knowledge, 300+ ભાષાઓમા ઉપલબ્ધ,જેમાં ગુજરાતી એક છે. લોકો રોજ નવી માહિતી ઉમેરે છે  કોઈ પણ લોગીન કર્યા વગર ઉપયોગ કરી શકાય  દરેક માહિતી માટે reference અને sources આપવા માં આવે છે. વિકિપીડિયા ની કામ કરવાન...

YouTube

YouTube – દુનિયાના સૌથી મોટા Video Platform ની સફર  Introduction (પરિચય) આજના સમયમાં YouTube માત્ર Video જોવા માટેનું Platform નથી, પણ શીખવા, કમાવા, મનોરંજન મેળવવા અને Talent બતાવવા માટેનું સૌથી મોટું Digital Stage છે. દિવસે લાખો લોકો YouTube પર Video અપલોડ કરે છે અને કરોડો લોકો તેમને જોવે છે. Youtube એ Education થી લઈને Entertainment સુધી બધું એક ક્લિકમાં ઉપલબ્ધ કરી દીધું છે. YouTube શું છે? YouTube એ એક Free Video Sharing Platform છે, જ્યાં કોઈપણ વ્યક્તિ પોતાની Video Upload કરી શકે છે અને લોકો તેને જોઈ શકે, Like કરી શકે, Share કરી શકે અને Comment કરી શકે. 2005માં YouTube શરૂ થયું અને ત્યારપછી Google એ તેને ખરીદ્યું, જે બાદ તે દુનિયામાં સૌથી મોટું Video Platform બની ગયું. યુટ્યુબ ની ખાસિયતો  ૧) ફ્રી પ્લેટફોર્મ  વિડિઓ જોવું અને ઉપલોડ બંને ફ્રી માં થાય છે ૨) અનલિમિટેડ content  કોઈ પણ વિષય પર અઢળક વિડીયો ઉપલબ્ધ હોય. 3) earning opportunities  YouTube partener program દ્વારા કમાણી ની તક  ૪) લર્નિંગ પ્લેટફોર્મ  ઓનલાઇન કોર્સ, સ્કીલ્સ,toutorial, મોટીવેશન વધુ...

Tops technologies- IT Traning થી career growth સુધીની એક સાચી સફર

        પરિચય           આજના સમયમાં IT ક્ષેત્ર ઝડપ થી વિકાસ થતું જઈ રહ્યું છે અને તેમાં જોબ opportunities પણ વધુ છે. પરંતુ સારી નોલેજ, પ્રેક્ટિકલ સ્કીલ અને experience હોય તો જ સારું career બનાવી શકાય. Tops technologies શું છે    "Tops technologies" એ 15 વર્ષ નો અનુભવ ધરાવતી ભારત ની શ્રેષ્ટ આઇટી તાલીમ કંપની છે. આ કંપની કે જેની ઓનલાઇન માધ્યમ તરીકે "tops technologies" વેબસાઇટ ઉપલબ્ધ છે જ્યાં થી આપણે લોકો ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા રોજગાર લક્ષી એવા તમામ પ્રકારના અભ્યાસક્રમ ની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. તથા આ અભ્યાસક્રમો નું અન્વેષણ કરી શકીએ છીએ. આ કંપની ની ખાસ વિશેષતા એ છે કે તે પોતાની જ સમગ્ર ભારત માં 20+ જેટલી ઓફીસ અને 50થી વધુ ઉદ્યોગ અભ્યાસક્રમ ધરાવે છે.   ગુજરાત માં તેની ઓફિસ અમદાવાદ, સુરત,અને રાજકોટ જેવા શહેરમાં આવેલા છે. આધુનિક સમયમાં આ કંપની દ્વારા શીખવવા માં આવતા તમામ પ્રકારના અભ્યાસક્રમ દ્વારા રોજગાર આપવામાં આવે છે. જેમકે ડિજિટલ માર્કેટિંગ, પાયથોન, ઓનલાઇન મોબાઇલ સોફ્ટવેર ડેવલોપિંગ કોર્સ ડિઝાઇન વગરે અન્ય અભ્યાસ ...