પત્રલેખન

તમારા ભાઈ એ ધોરણ ૧૨ માં સારા પરિણામ સાથે પાસ કરી તથા પ્રથમ રેન્ક મેળવી છે. તેથી તેને શુભેરછા પાઠવતું પત્ર લેખન.
 

                                              ભીલ અજિતભાઈ દામસિંગભાઈ
                                                  મુ:- કોટબી, તા:- કવાંટ
                                                    જિલ્લો:- છોટાઉદેપુર 


પ્રિય ભાઈ
        
         વિષય:- ધોરણ ૧૨ ની પરીક્ષા સારા પરિણામ લાવેલ હોવાથી શુભેરછા આપવા બાબત 
        પ્રિય ભાઈ મહેશ તમે શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માં ધોરણ ૧૨ ની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાતી પરીક્ષા.ખૂબ મહેનત કરી છે તેથી આજ તમે સારુ પરિણામ મેળવ્યું છે .અને શાળા માં પ્રથમ રેન્ક મેળવ્યો છે.અને માતા પિતા નું માન સન્માન વધાર્યુ છે. તેથી ખૂબ ખૂબ શુભેરછા પાઠવું છું.આગળ પણ તમે આવી જ રીતે સતત પ્રગતિ માર્ગે આગળ વધતા રહો અને જીવન માં સારું એવું સ્થાન પ્રાપ્ત કરી તમારા માતા પિતા અને કુંટુંબ નું માન સન્માનવધારશો એવી શુભેરછા આપું છું .

                                                        આપનો વિશ્વાસુ 
                                                          અજિત ભીલ.

                                                     

                                                  

Comments

Popular posts from this blog

Review writing

Web Series Review writing

Tops technologies- IT Traning થી career growth સુધીની એક સાચી સફર