Tops technologies- IT Traning થી career growth સુધીની એક સાચી સફર

       પરિચય 

         આજના સમયમાં IT ક્ષેત્ર ઝડપ થી વિકાસ થતું જઈ રહ્યું છે અને તેમાં જોબ opportunities પણ વધુ છે. પરંતુ સારી નોલેજ, પ્રેક્ટિકલ સ્કીલ અને experience હોય તો જ સારું career બનાવી શકાય.

Tops technologies શું છે

   "Tops technologies" એ 15 વર્ષ નો અનુભવ ધરાવતી ભારત ની શ્રેષ્ટ આઇટી તાલીમ કંપની છે. આ કંપની કે જેની ઓનલાઇન માધ્યમ તરીકે "tops technologies" વેબસાઇટ ઉપલબ્ધ છે જ્યાં થી આપણે લોકો ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા રોજગાર લક્ષી એવા તમામ પ્રકારના અભ્યાસક્રમ ની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. તથા આ અભ્યાસક્રમો નું અન્વેષણ કરી શકીએ છીએ. આ કંપની ની ખાસ વિશેષતા એ છે કે તે પોતાની જ સમગ્ર ભારત માં 20+ જેટલી ઓફીસ અને 50થી વધુ ઉદ્યોગ અભ્યાસક્રમ ધરાવે છે.   ગુજરાત માં તેની ઓફિસ અમદાવાદ, સુરત,અને રાજકોટ જેવા શહેરમાં આવેલા છે. આધુનિક સમયમાં આ કંપની દ્વારા શીખવવા માં આવતા તમામ પ્રકારના અભ્યાસક્રમ દ્વારા રોજગાર આપવામાં આવે છે. જેમકે ડિજિટલ માર્કેટિંગ, પાયથોન, ઓનલાઇન મોબાઇલ સોફ્ટવેર ડેવલોપિંગ કોર્સ ડિઝાઇન વગરે અન્ય અભ્યાસ ક્રમ ઉપલબ્ધ છે.આ વેબસાઇટ પર રોજગારલક્ષી ની પ્રમાણતા વધુ છે. 

          ઉપલબ્ધ સર્વિસ 

        IT traning.                        Online IT traning 

         Live training                    placement, Study abord

            Job fest                             campus, placement 

આ વેબસાઇટ એવી રીતે બનાવવામાં આવી છે કે જેના પર રોજગાર લક્ષી એવા તમામ પ્રકારના અભ્યાસક્રમ ની  સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. અને કઈ રિતે આ અભ્યાસક્રમો ને શીખવા માટે શું કરવું અને પોતાના રહેઠાણ વિસ્તાર થી નજીક આવેલ ઓફિસ નો સંપર્ક નંબર આપેલ છે.

         અહીં IT ક્ષેત્ર ના લગ ભગ બધા જ ડિમાન્ડ માં ચાલતા કૉર્સ ઉપલબ્ધ છે.જેમ કે 

                 કોર્ષ કેટેગરી.                              ઉદાહરણ 

              વેબ ડેવલોપમેન્ટ.                    PHP,CSS, HTML etc..

             ડિઝાઇન.                                ગ્રાફિક ડિઝાઇન, વેબ ડિઝાઇન 

              મોબાઈલ ડેવલોપમેન્ટ.                એન્ડ્રોઇડ,iOS

      વિશેષતા 

  1)અહીં ટ્રેનર એવા હોય છે,જે ઇન્ડસ્ટ્રીમાં experience ધરાવે છે.

   2) લાઈવ પ્રોજેક્ટ પર ટ્રેનિંગ 

   3) 100% જોબ પ્લેસમેન્ટ આસિટન્ટ 

    4) ઇન્ટરશિપ opportunities (કોર્સ પૂર્ણ થયા બાદ intership મળી જાય.

  નિષ્કર્ષ: Tops technologies એ બેસ્ટ ચોઇસ છે.અહીં થી મળેલા knowledge અને સ્કીલ થી જોબ રેડી પ્રોફેશનલ બનાવે છે.



Comments

Post a Comment

Popular posts from this blog

Review writing

Web Series Review writing