હોસ્ટેલ લાઇફ

     નમસ્તે મિત્રો હું તમને હોસ્ટેલ લાઇફ પર તમારા સમક્ષ મારા અનુભવો શેર કરું છું.

     હોસ્ટેલ લાઇફ એ એક એવી ઓનખી અને સુખી થી ભરેલી દુનિયા છે જ્યાં તમને શરૂઆત માં થોડું રહેવાનું અઘરું લાગી શકે છે.પણ જેમ જેમ દુનિયા પોતાની રીતે આગળ ચાલશે તેમ તેમ તમને એ વાત નો અનુભવ થવા લાગશે કે હું એક જગ્યા પર આવ્યો છું જ્યાં મને અનેક નવા નવા મિત્રો મળ્યા છે.

             હોસ્ટેલ લાઇફ એટલે કે જીવન નું એક એવો યાદગાર માળખું છે. જ્યાં તમને અનેક એવા નવા બનેલા મિત્રો જે માંથી એક એવો મિત્રો મળશે જે તમને આખી જીંદગી માં તમને એનો સાથ ગમે તેવી (સુખ - દુઃખ ) પરિસ્થિતિ માં મળશે.હોસ્ટેલ લાઇફ એટલે જ્યાં ઘર ના સભ્યો થી થોડાક સમય માટે દૂર રહેવું પડે. હોસ્ટેલ મતલબ જ્યાં માં ના હાથે બનાવેલું ભોજન  નું  અભાવ હોય.પણ તે બી થોડા સમય માટે જ.

    હોસ્ટેલ લાઇફ જ્યારે તામરી પૂરી થવાના પડાવ પર આવી ગઈ હશે. ત્યારે તમને  એ વાત નો અનુભવ ચોક્ક્સ થશે કે કાશ હજુ થોડાપળ  માટે રહેવા મળે તો કેટલું સારું અને એ સિવાય અન્ય એવા ઘણા અનુભવો થસે જે તમને આખી જીંદગી માટે કાયમી બની જશે.એ મિત્રો કે જેની તમારી  પેલી મુલાકાત હોસ્ટેલ માં થઇ હસે એજ મિત્ર જ્યારે તમારા પ્રિય મિત્ર તરીકે બનશે તો તમને એ હોસ્ટેલ લાઇફ ને પણ ચોક્ક્સ યાદ આવશે.જીવન માં સારા મિત્રો હોય તો જીવન જીવવાની મજા હોય તે અલગ જ પ્રકારની હસે .અને સારા મિત્રો એ હોસ્ટલ લાઇફ માં જ મળે છે. હોસ્ટેલ નું નાનકડું રૂમ કે જ્યાં તમે અને તમારા મિત્રો સાથે એ  ચાર દિવાલ વચ્ચે વીતેલો સમય તમારા જીવનનું એક એવું પળ બની જશે. કે જેને તમે ફરી એવી જ રીતે નું જીવન જીવવા માગતા હોવ આથી જ હોસ્ટેલ લાઇફ ને આનંદ માણતા શીખો જે પળ તમે જીવી રહ્યા છો દરેક પળ ને એવું બનવાનુ પ્રયત્ન કરો જે તમારા જીવન નું એક યાદગાર (મોમેન્ટ) સમય બનાવો. 

             હોસ્ટેલ લાઇફ એ એક એવું સ્થળ,સમય છે જ્યાં તમને તમારી જાતને ખૂબ સારી રીતે ઘડતર કરી આપવા માં મદદરૂપ થશે.જ્યારે તમે એવા સમય પર પહોંચશો.જ્યાં તમે એ હોસ્ટેલ માં મિત્રો સાથે નું જીવન કે જ્યાં વોર્ડન સીવાય કોઈ રોક- ટોક નહી.જ્યાં તમે માતા પિતા કે અન્ય કોઈ કંઈક નહી કેય આ પળ એ જ છે જ્યાં તમે પોતાની મરજી થી જીવન વિતાવશો.પણ એ વાત ની ખાસ કાળજી લેવી કે જે તમે હોસ્ટેલ લાઇફ માં જે સમય વિતાવી રહ્યાં છો.એ (ગોલ્ડન) કિંમતી સમય ને પણ ચોક્ક્સ રીતે યોગ્ય રીતે ઉપયોગ કરજો.માત્ર એવું ન બને કે ત્યાં તમે આનંદ જ માણતા રહી જોઈએ.આથી આજ સમય માં જીવન પ્રગતિ + જીવન ધડતર ની સારી એવી મુકામ પ્રાપ્ત કરીએ જેથી માતા પિતા નું ગૌરવ વધે એ પણ આપણી જ જવાબદારી  છે.આપણે જીવન માં ક્યારેય પણ એવું કઈ બી નહી કરીએ જેથી માતા પિતા ને નિરાશ થવું પડે એ પણ એટલું જ જરૂરી છે. હોસ્ટેલ લાઇફ માં જ આપણે જીવન પ્રગતિ માર્ગે લઈ જવાનું છે. 

       खुदी को कर बुलंद इतना ही कर तकदीर से पहले।            की खुदा बंदे से खुद पूछे बता तेरी रजा क्या है।।

                                                     

   

Comments

Popular posts from this blog

Review writing

Web Series Review writing

Tops technologies- IT Traning થી career growth સુધીની એક સાચી સફર