Wikipedia
Wikipedia - વિશ્વ નું સૌથી મોટુ ઓનલાઇન knowledge library આપણે કોઈ પણ વિષય વિશે જાણવું હોય, માહિતી મેળવવી હોય,અથવા કોઈ પણ ઐતિહાસિક, વૈજ્ઞાનિક, સામાન્ય પ્રશ્નો ના જવાબ જોઈતું હોય ત્યારે ત્યારે સૌ પ્રથમ મન માં આવતું નામ એટલે વિકિપીડિયા જેની પાસે સંપૂર્ણ માહિતી અને ફ્રી knowledge પ્લેટફોર્મ છે.,જ્યાં વિશ્વ ના તમામ લોકો સાથે મળીને માહિતી તૈયાર કરે છે. અને તેને નિયમિત રીતે updated પણ કરે છે. વિકિપીડિયા શું છે? વિકિપીડિયા એ એક ફ્રી ઓનલાઇન encyclopedia છે. એમાં આપેલી લગ ભગ બધી માહિતી લોકો દ્વારા લખાયેલી હોય છે.અને કોઈ પણ વ્યક્તિ ફેરફાર કરી શકે છે. વિકિપીડિયા ને 15 જાન્યુઆરી 2001 ના રોજ jimmy wales અને Larry Sanger દ્વારા શરૂ કરવા માં આવ્યું હતું. વિકિપીડિયા ની ખાસિયત: ફ્રી knowledge, 300+ ભાષાઓમા ઉપલબ્ધ,જેમાં ગુજરાતી એક છે. લોકો રોજ નવી માહિતી ઉમેરે છે કોઈ પણ લોગીન કર્યા વગર ઉપયોગ કરી શકાય દરેક માહિતી માટે reference અને sources આપવા માં આવે છે. વિકિપીડિયા ની કામ કરવાન...